ઓ.પી.ડી.ની સમયસારણી
ઓર્થોપેડિક વિભાગ
સોમવાર, બુધવાર, શુક્રવાર
બપોરે ૨ કલાકે
સેરેબ્રલ પાલ્સી વિભાગ
શુક્રવાર, સવારે ૯.૩૦ કલાકે
આંખ વિભાગ સેન્ટર ઓફ ડાયાબીટીસ દાંતની તપાસ અને સારવાર
દરરોજ, સવારે ૯ થી ૫ કલાકે
જઠર અને આંતરડાના રોગ માટે
બુધવાર, સવારે ૯.૩૦ થી ૧૧ કલાકે
કલબફૂટ (વાંકા-ચુકા પગ)
સોમવાર, બુધવાર, શુક્રવાર
બપોરે ૨ કલાકે
ઓટીઝમ વિભાગ
બુધવાર, બપોરે ૨ કલાકે
જનરલ આંખની તપાસ
દરરોજ સવારે ૯.૩૦ થી ૫.૩૦
ડાયાબીટીસ માટે
દરરોજ , સવારે ૯.૩૦ થી ૧ કલાકે
જેનેરીક મેડીકલ સ્ટોર
દરરોજ, સવારે ૯.૩૦ થી ૫.૩૦ કલાકે
કીડનીના રોગ માટે
બુધવાર, સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ કલાકે
સ્પાઇન વિભાગ
(વાંકી-ચુકી ખુંધ)
બુધવાર, બપોરે ૧૨ કલાકે
ઈ.ઈ.જી (ખેંચની તપાસ)
શનિવાર, સવારે ૧૦ કલાકે
ડાયાબીટીક રેટીનોપથી
મંગળવાર અને શુક્રવાર, બપોરે ૨ કલાકે
ડાયાબીટીસ ફુટની તપાસ માટે
દરરોજ, સવારે ૧૦ થી ૧ કલાકે
સી.એમ.ટી.સી (કુપોષિત બાળકોનો વિભાગ)
દરરોજ, સવારે ૧૦ થી ૫ કલાકે
ફેફસાંના રોગ માટે
મંગળવાર, બપોરે ૩ થી ૪ કલાકે
ઘૂંટણ અને થાપાના સાંધાની તપાસ
સોમવાર, શુક્રવાર,
બપોરે ૨ કલાકે
સ્પીચ થેરાપી
સોમવાર, બુધવાર
બપોરે ૧૨ થી ૨ કલાકે
બાળકોની આંખ અને મોતિયાની તપાસ
શનિવાર, બપોરે ૧૨ કલાકે
જુવેનાઇલ ડાયાબીટીસ કલીનીક
શનિવાર, સવારે ૧૦ થી ૧૨ કલાકે
મસ્ક્યુલર ડીસટ્રોફી વિભાગ
શનિવાર, બપોરે ૧૨ કલાકે
જનરલ સર્જન
સોમવાર, સવારે ૯.૩૦ થી ૧૧ કલાકે
કેલીપર્સ અને આર્ટીફિશયલ લીમ્બ
દરરોજ, સવારે ૧૦ થી ૬ કલાકે
અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર
(બાળકોના રોગ નિષ્ણાંત)
દરરોજ, સવારે ૧૦ થી ૧ કલાકે
કીકીના રોગ માટે
ગુરુવાર, બપોરે ૩ કલાકે
વુમન વેલનેસ કલીનીક
શનિવાર, બપોરે ૨ કલાકે
(એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે.)
વેક્સીનેશન (રસીકરણ) વિભાગ
દરરોજ, સવારે ૧૦ થી ૧ કલાકે
હ્રદય રોગ માટે
ગુરુવાર, બપોરે ૩ થી ૪ કલાકે
દુઃખાવો તથા કસરત વિભાગ ફાટેલા હોઠ – તાળવામાં કાણાંની તપાસ
ગુરુવાર, સવારે ૧૧.૩૦ કલાકે
રેટીનોપથી ઓફ પ્રીમેચ્યોરીટી,
મંગળવાર, બપોરે ૧ કલાકે
હેલ્થ ચેકઅપ
દરરોજ, સવારે ૯ કલાકે
(એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે.)
કાઉન્સેલિંગ અને સાયકોથેરાપી વિભાગ
દરરોજ, સવારે ૧૦ થી ૬ કલાકે
સોનોગ્રાફી માટે
શનિવાર, બપોરે ૩ થી ૪ કલાકે
જનરલ ફિઝીયોથેરાપી
દરરોજ સવારે ૯ થી ૬ કલાકે
સાયકોલોજી એસેસમેન્ટ
સોમવાર થી શુક્રવાર, સવારે ૧૦ થી ૫ કલાકે
મોતીયા માટે
દરરોજ, સવારે ૯.૩૦ થી ૧૧ કલાકે
પેથોલોજી લેબોરેટરી
દરરોજ, સવારે ૯ થી ૫ કલાકે
યોગ સાધના કેન્દ્ર
સોમવાર થી શુક્રવાર
સવારે ૮ થી ૯, અને ૧૦ થી ૧૧ કલાકે
પીડીયાટ્રીક જનરલ સર્જન
મંગળવાર, સવારે ૧૧.૩૦ થી ૧ કલાકે
પેઈન મેનેજમેન્ટ કલીનીક
સોમવાર, બુધવાર, શુક્રવાર, સવારે ૧૦ થી ૧૨ કલાકે
ડેવલોપમેન્ટ એસેસમેન્ટ
ગુરુવાર, સવારે ૧૦ કલાકે
ગ્લુકોમા માટે
સોમવાર, બપોરે ૧ કલાકે
રેડિયોલોજી વિભાગ
દરરોજ, સવારે ૯.૩૦ થી ૫.૩૦ કલાકે
સીનીયર સિટીઝન વેલનેસ કલીનીક
સોમવાર થી શુક્રવાર, બપોરે ૨ કલાકે
ચામડીના રોગ માટે
મંગળવાર અને ગુરુવાર,
સવારે ૧૦ કલાકે
મંગળવારે, બપોરે ૩ થી ૪ કલાકે
કેન્સર પેઈન અને પેલીએટીવ મેડીસીન           મંગળવાર સવારે 10:૩૦ થી ૧૧:૩૦ શુક્રવારે બપોરે ૪ થી ૫ બહેરાશની તપાસ – સારવાર
સોમવાર, બુધવાર સવારે ૧૦ કલાકે,
શનિવાર, બપોરે ૨.૩૦ કલાકે
કાન-નાક-ગળાની તપાસ
દરરોજ, સવારે ૧૦ થી ૧૨ કલાકે
ખભા – કોણી અને કાંડાના હાડકાની તપાસ મંગળવાર ,
બપોરે ૩ થી ૪ કલાકે